PHOTOS

બીજો સ્ટાર સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે જોને ઉજવ્યો જન્મદિવસ

રનાર બોલિવૂડનો ટોચનો એક્ટર જોન અબ્રાહમ (John Abraham) ચાહકોમાં બહુ ફેમસ છે. જોને મંગળવારે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને ...

Advertisement
1/5

જોન અબ્રાહમ પોતાના ચાહકો સાથે સારો એવો સમય પસાર કર્યો હતો. 

2/5

પાઘડી પહેરાવ્યા પછી ચાહકોએ જોનને શાલ પણ ગિફ્ટ કરી હતી. 

3/5

ચાહકોએ જોનને ખાસ કેક ગિફ્ટ કરી હતી. 

4/5

આ કેક પણ ખાસ હતી કારણ કે એના પર જોનની આગામી ફિલ્મ સત્યમેવ જયતે 2નું પોસ્ટર હતું. 

5/5
अपने हाथों से खिलाया केक
अपने हाथों से खिलाया केक

જોને કેક કાપી હતી અને પોતાના ચાહકોને ખવડાવી હતી. તમામ તસવીરો સૌજન્ય : Yogen Shah





Read More