PHOTOS

20, 24, 28 દિવસના રિચાર્જની ઝંઝટ ભૂલી જાવો, Jio ના આ કેલેન્ડર પ્લાનમાં મળશે જોરદાર ફાયદા

ોબાઈલ કંપનીઓના 24 કે 28 દિવસના પ્લાનને લઈને પરેશાન છો તો આ તમારા કામની વસ્તુ છે. હવે મહિનામાં ભલે 30 કે 31 દિવસ હોય, તમારા પ્લાનની વેલિ...

Advertisement
1/6
જિયો રિચાર્જ પ્લાન
 જિયો રિચાર્જ પ્લાન

જિયો યૂઝર્સ માટે અમે એક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ. જો તમે પણ ઓછી વેલિડિટીવાળા પ્લાનથી પરેશાન છો તો આ તમારા માટે કામની વાત છે. 

2/6
જિયો કેલેન્ડર પ્લાન
 જિયો કેલેન્ડર પ્લાન

દેશની સૌથી મોટી દૂરસંચાર સેવા આપતી જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે.

3/6
સસ્તો પ્લાન
 સસ્તો પ્લાન

હવે મહિનામાં ભલે 30 કે 31 દિવસ હોય, તમને મહિનાી વેલિડિટી મળશે. જિયોનો આ પ્લાન 259 રૂપિયાનો છે. જિયો કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળી પ્રીપેડ યોજના લોન્ચ કરનાર પ્રથમ કંપની છે. 

4/6
જિયો 259 રૂપિયાનો પ્લાન
 જિયો 259 રૂપિયાનો પ્લાન

જિયોની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 259 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. 

5/6
જિયો પ્લાનની વિગત
 જિયો પ્લાનની વિગત

આ કેલેન્ડર પ્લાનમાં તમને મહિનો 30 દિવસ કે 31 દિવસનો હોય એટલી વેલિડિટી મળશે. 

6/6

આ રીતે એક વર્ષમાં રિચાર્જની સંખ્યા માત્ર 12 થશે અને યોજના દર મહિનાની તે તારીખે રિપીટ થશે, જે તારીખે તમે પ્રથમવાર રિચાર્જ કરાવ્યું હશે.