PHOTOS

Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો

(Reliance Jio) પોતાના જિયો બ્રોડબેંડ સેવા જિયો ફાઈબરને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યું. વધારેમાં વધારે ગ્રાહકોને પોતાના સા...

Advertisement
1/5

રિલાયંસ જિયો (Reliance Jio) પોતાના જિયો બ્રોડબેંડ સેવા જિયો ફાઈબરને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યું. વધારેમાં વધારે ગ્રાહકોને પોતાના સાથે જોડવા માટે રિલાયંસ જિયો નવા ગ્રાહકોને એક મહિના માટે ફ્રીમાં જિયો ફાઈબરની સેવા આપી રહ્યું છે. આ સાથે જ જિયો ઉપયોગકર્તાઓને એક વર્ષ માટે જિયો ફાઈબર કનેક્શન ફ્રીમાં પ્રાપ્ત કરવાની રીત પ્રદાન કરી રહ્યું છે. અમે જણાવીશું કે કેવી રીતે તમે એક વર્ષ માટે જિયો ફાઈબર ફ્રીમાં મેળવી શકો છો.

 

2/5

જો તમે બ્રોડબેંડ કનેક્શન સાથે કેટલાક OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મેળવવા ઈચ્છો છો, તો જિયો 2500 રૂપિયામાં રિફંડેબલ ડિપોઝિટ ચાર્જ કરે છે. આ નવા ગ્રાહકો માટે એક મહિના સુધી ફ્રી રહે છે. ઓફર હેઠશ યુઝર્સને 150 MBPS સ્પીડ, નો ડેટા લિમિટ, અનલિમિટેડ વોઈસ કોલ, 4K સેટ-ટોપ બોક્સ, વાઈફાઈ ONT મોડેમ, 13 OTT પ્લેટફોર્મ્સનું સબ્સક્રિપ્શન, જેમાં ડિઝની+હોટસ્ટાર, સોની લીવ, ઝી5 વગેરે મળે છે.

3/5

150 MBPSની સ્પીડ ફ્રી ટ્રાયલ પીરિયડ પર જ મળશે. જે બાદ તમે જે પ્લાન લીધો હશે, તે મુજબ જ સ્પીડ મળશે. જો તમે 30 દિવસના ટ્રાયલ પીરિયડ બાદ પણ રૂપિયા આપવા નથી માગતા, તો તમે આ શાનદાર રીતે વર્ષભર માટે જિયો ફાઈબરને ફ્રીમાં મેળવી શકો છો.

4/5

પ્રોમોશનલ ઓફરમાં જિયો તમને એવો મોકો આપી રહ્યું છે, જેથી તમે 1 વર્ષ સુધી ફ્રી જિયો ફાઈબરનો ઉપયોગ કરી શકો છો. જો તમારો મિત્ર તમારા રેફરન્સથી નવું જિયો ફાઈબર કનેક્શન લે છે તો તમને અને તમારા મિત્ર બંનેને એક મહિના માટે ફ્રી સર્વિસ મળશે. જો તમે રેફરેન્સથી 12 લોકોને નવા જિયો ફાઈબર કનેક્શનની સભ્યતા લો છો, તો તમને 12 મહિના માટે ફ્રીમાં સેવા મળશે.

5/5

રિલાયંસ જિયો ભારતમાં 999, 699, 399, 1499, 3999 અને 8499 રૂપિયા સહિત અનેક જિયો ફાઈબર પ્લાન રજૂ કર્યા છે. વધુ માહિતી માટે તમે રિલાયંસ જિયોની ઓફિશિયલ વેબસાઈટમાં જઈ માહિતી મેળવી શકો છો.

 

(Photo- Thetelecomtalk)





Read More