PHOTOS

Jio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટ

ં વધારો કર્યો છે, પરંતુ આ વચ્ચે 51 રૂપિયાવાળો પ્લાન બધાને પસંદ આવી રહ્યો છે. આ પ્લાનમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી રહ્યું છે. ...

Advertisement
1/5
Jio New Plan
 Jio New Plan

Jio એ પોતાના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ ઘણા પ્લાન્સ મોંઘા થઈ ગયા છે. આજે અમે તમને જિયોના સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેનો લાભ તમે ઉઠાવી શકો છો. 

2/5
Jio 51 Plan-
Jio 51 Plan-

જિયોનો 51 રૂપિયાવાળો પ્લાન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 3જીબી 4જી ડેટા ઓફર કરવામાં આવે છે અને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે.   

3/5
એક્ટિવ પ્લાન હોવો જરૂરી
 એક્ટિવ પ્લાન હોવો જરૂરી

જો તમે આ 51 રૂપિયાનો પ્લાન ખરીદો છો તો તમારી પાસે 1.5જીબી ડેલી પ્લાન એક્ટિવ હોવો જોઈએ. ત્યારબાદ તમને આ પ્લાનના બેનિફિટ્સ મળવાના છે. 

4/5
કોના માટે ફાયદાકારક?
 કોના માટે ફાયદાકારક?

આ પ્લાન તેવા યૂઝર્સની પ્રથમ પસંદ હોય છે જે ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સવાળા પ્લાન શોધે છે. તેમાં મળનાર બેનિફિટ્સ બધાને ખુબ પસંદ આવે છે. તમારા માટે પણ આ પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. 

5/5
Jio એ હટાવ્યા પ્લાન
 Jio એ હટાવ્યા પ્લાન

Jio એ ઘણા પ્લાન્સને ડિલીટ કરી દીધા છે. તેમાં 2545 રૂપિયાવાળો પ્લાન પણ સામેલ છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પ્લાન યૂઝર્સને મળશે નહીં.   





Read More