PHOTOS

Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા

00: એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ...

Advertisement
1/5
એરટેલ રિચાર્જ પ્લાન
એરટેલ રિચાર્જ પ્લાન

Airtel 395 Plan Details: 395 રૂપિયાવાળા આ એરટેલ રિચાર્જ પ્લાન સાથે 6 જીબી હાઇ સ્પીડ ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 600 એસએમએસનો ફાયદો મળશે.

2/5
56 દિવસની વેલિડિટી
56 દિવસની વેલિડિટી

Airtel 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાન સાથે 56 દિવસની વેલિડિટીનો ફાયદો મળશે. આ પ્લાન સાથે અપોલો 24/7 સર્કલ મેંબરશિપ, ફ્રી હેલોટ્યૂનનો પણ બેનિફિટ મળશે. 

3/5
જિયો પ્રીપેડ પ્લાન
જિયો પ્રીપેડ પ્લાન

Jio 395 Plan Details: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 6 જીબી ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 1000 એસએમએસ મળશે.

4/5
84 દિવસની વેલિડિટી
84 દિવસની વેલિડિટી

Jio 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. આ પ્લાન સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 

5/5
અંતર:
અંતર:

એરટેલ અને રિલાયન્સ જિયો, બંને જ કંપનીઓના પ્લાન્સની કિંમત 395 રૂપિયા છે પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તમને તફાવત જોવા મળશે.