PHOTOS

છોતરાં કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે! આ વિસ્તારોમાં 5 દિવસ જાહેર કરાયું ઓરેન્જ-યેલો એલર્ટ

twave Alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. હવામાન વ...

Advertisement
1/3
હિટ વેવની ચેતવણી
હિટ વેવની ચેતવણી

આગામી ચારથી પાંચ દિવસ સુધી હિટ વેવ રહેશે, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં ચારથી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

2/3
પ્રચંડ ગરમી
પ્રચંડ ગરમી

હવામાન ખાતાની આગાહી પ્રમાણે તારીખ રાજ્યના અનેક જિલ્લાઓ ગરમીમાં શેકાશે. મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજ ઓછો રહેશે  

3/3
ગરમીનો કહેર રહેશે યથાવત
ગરમીનો કહેર રહેશે યથાવત

આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, જો કે ગીર-સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સાબરકાંઠા, પાટણ સહિતના 21 જિલ્લમાં ગરમીને લઇ સ્થિતિ ચિંતાજનક નથી  





Read More