PHOTOS

Bhavi Chandiramani: એક એપે આ સુંદરીને બનાવી ઇન્ટરનેટ સેન્સેશન, વીડિયો જોઈ સુંદરતાના દીવાના થયા લોકો

ernet Sensation Bhavi Chandiramani: મોબાઈલ પર ઘણી એવી App છે જેના પર દરેક લોકો તેમના વીડિયો બનાવી મૂકી શકે છે. તેમાંથી Moj App...

Advertisement
1/5
બની ગઈ ઇન્ટરનેટ સેન્સેશન
બની ગઈ ઇન્ટરનેટ સેન્સેશન

ભાવી જોત જોતામાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. દરેક લોકો તેની એક ઝલક જોવા માટે બેતાબ છે.

2/5
મ્યુઝિક વીડિયોમાં જોવા મળી
મ્યુઝિક વીડિયોમાં જોવા મળી

ભાવીએ પહેલી વખત 'ખ્વાબ' મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી.

3/5
1.5 મિલિયન ફોલોઅર્સ
1.5 મિલિયન ફોલોઅર્સ

ભાવીએ જૂન 2021 માં મોજ એપ પર તેની સફરની શરૂઆત કરી હતી. એક વર્ષથી પણ ઓછા સમયમાં ભાવીની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે અત્યાર સુધી તેના App પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

4/5
વીડિયોથી કર્યા ઇમ્પ્રેસ
વીડિયોથી કર્યા ઇમ્પ્રેસ

ભાવી આ એપ પર તેના અલગ અલગ વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયોમાં તે ના માત્ર ડાન્સ કરતી જોવા મળે છે પરંતુ એક્ટિંગ પણ કરતી જોવા મળે છે.

5/5
દુબઇમાં થયો હતો જન્મ
દુબઇમાં થયો હતો જન્મ

ભાવીનો જન્મ દુબઇમાં થયો હતો, પરંતુ જ્યારે બાવી 12 વર્ષની હતી ત્યારે તેના પિતાનું મોત થયું હતું. જે બાદ તે તેની માતા સાથે ઇન્ડિયા પરત ફરી હતી.





Read More