PHOTOS

બ્લેક બિકિનીમાં Ileana D'Cruzએ મચાવ્યો તહેલકો, છવાયા ગયા આ PHOTO

ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)હાલ પોતાના મૂડને ચિલ કરી રહી છે. 

...
Advertisement
1/10

આ ફોટોની કેપ્શનમાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)એ લખ્યું 'સમુદ્ર તટ પર માનસિક રૂપથી પરંતુ હકિકતમાં પરિવાર વચ્ચે'. 

2/10

જોત જોતાં જ ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થવા લાગી છે. 

3/10

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)બિકિનીમાં સુંદર લાગી રહી છે. 

4/10

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ના કૂલ મૂડને જોઇ શકાય છે.  

5/10

તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. 

6/10

આ ફોટા તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. 

7/10

લોકડાઉન દરમિયાન પણ તેમણે ઘણીવાર પોતાના ફોટા શેર કર્યા હતા. 

8/10

સોશિયલ મીડિયા પર ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. 

9/10

તે પણ સતત પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે ખૂબ એક્ટિવ રહે છે. 

10/10

તમામ ફોટો સાભાર: Instagram@Ileana D'Cruz





Read More