PHOTOS

Get Rid Of Spider: ઘરમાંથી કરોળિયાનો સફાયો કરવો હોય તો ટ્રાય કરો આ 6 સરળ નુસખા

Home: ઘરમાં કરોળિયાના જાળા હોવા સામાન્ય વાત છે. આવું દરેક ઘરમાં થતું હોય છે. પરંતુ ઘરના ખૂણામાં કરોળિયાના જાળા થઈ જાય તે કોઈન...

Advertisement
1/6
ફુદીનો
ફુદીનો

ઘરમાંથી કરોળિયાને દુર કરવા માટે ઘરના ઘુણા અને કબાટની અંદર ફુદીનાનું તેલ છાંટી શકાય છે.

2/6
વિનેગર
વિનેગર

વિનેગરને પાણીમાં મિક્સ કરી તેના વડે સ્પ્રે કરવાથી કરોળિયા દુર થાય છે.

3/6
નીલગિરી
નીલગિરી

નીલગિરીના તાજા પાન અથવા સુકા પાન જો તમે રુમમાં કે કબાટમાં મુકો છો તો ત્યાં કરોળિયા આવશે નહીં. તેની તીવ્ર ગંધથી કરોળિયા ભાગી જાય છે. 

4/6
તમાકુ
તમાકુ

એક કપ ગરમ પાણીમાં થોડી તમાકુને 30 મિનિટ સુધી ઉકાળો અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરી તેને સ્પ્રે બોટલમાં ભરી છાંટો

5/6
મીઠું
મીઠું

મીઠાને ગરમ પાણીમાં મિક્સ કરી ઘરના ખૂણાઓમાં છાંટી દેશો તો આખા ઘરમાંથી કરોળિયા ભાગી જશે.

6/6
લીલી ચા
લીલી ચા

લીલી ચાને રુમમાં રાખવાથી પણ કરોળિયા દૂર થાય છે. તેની તીવ્ર સુગંધથી કરોળિયા દુર થાય છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More