PHOTOS

Hyderabad Case : હૈદરાબાદ ગેંગરેપ હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર, કેવી રીતે ઠાર થયા, Graphics દ્વારા જાણો

e encounter : આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ ...

Advertisement
1/4
હૈદરાબાદ રેપ કેસ: બચાવમાં પોલીસે કર્યુ ફાયરિંગ
હૈદરાબાદ રેપ કેસ: બચાવમાં પોલીસે કર્યુ ફાયરિંગ

1. આરોપીઓને પોલીસ ક્રાઈમ સીન લઈને ગઈ. વહેલી સવારે પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી. આરોપીઓ બસમાં અને પોલીસ જીપમાં સવાર હતી. 

2/4
હૈદરાબાદ રેપ કેસનું રીક્રિએટ કરતાં કર્યો હુમલો
હૈદરાબાદ રેપ કેસનું રીક્રિએટ કરતાં કર્યો હુમલો

2. ઘટનાસ્થળ પર ક્રાઈમ સીન રીક્રિએટ કરવા માટે ઉતર્યાં. આરોપીઓએ પોલીસ પર  હુમલો કર્યો. 

3/4
હૈદરાબાદ રેપ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો
હૈદરાબાદ રેપ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો

3. આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવીને તેમના પર હુમલો કર્યો અને ભાગવાની કોશિશ કરી. 

4/4
હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓ થયા ઠાર
હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓ થયા ઠાર

4. ભાગતા આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓ માર્યા ગયા. (Graphics- ઝી ન્યૂઝ ગ્રાફિક્સ ટીમ) 





Read More