PHOTOS

મોટી દુર્ઘટના : આબુથી અંબાજી આવતી રાજસ્થાનની બસ પલટી મારીને નદીમાં ખાબકી

ident New :  આબુથી અંબાજી આવતી રાજસ્થાન રોઝવેઝની બસ સાથે મોટી દુર્ઘટના બની હતી. બસ પલટી ખાઈને નદીમાં ખાબકી હતી. આ બસમાં ક...

Advertisement
1/12

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજીથી 10 કિલોમીટર દૂર રાજસ્થાન રોડવેઝની બસ પલટી મારી ગઈ હતી. રાજસ્થાનના રાજ સમંદથી નીકળેલી બસ અંબાજી તરફ આવી રહી હતી.

2/12

આબુ રોડથી નીકળેલી બસ અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે બસ રોડ ઉપરથી પલ્ટી મારી નદીમાં ખાબકી હતી.  

3/12

આ બસમાં કુલ 46 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. તમામ મુસાફરોને નાનીમોટી ઈજા પહોંચી છે.   

4/12

ઘટનાની જાણ થતા જ રાજસ્થાન પોલીસ અને રાજસ્થાન રોડવેઝ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી.   

5/12

બચાવ કામગીરી ચાલુ કરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કઢાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને રાજસ્થાનના આબુરોડ સારવાર માટે લઈ જવાયા હતા.   

6/12

હાલ આ મુસાફરો ક્યાંના હતા તે હજી જાણી શકાયું નથી. પરંતું અકસ્માતના ભયાવહ દ્રષ્યો જોઈને કહી શકાય છે કે તે કેટલો ગંભીર હતો. 

7/12
8/12
9/12
10/12
11/12
12/12




Read More