PHOTOS

ત્રિગ્રહી યોગથી 5 રાશિઓ થશે માલામાલ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધશે, ભાગ્યનો મળશે સાથ

્ત્રમાં ત્રિગ્રહી યોગને ખુબ ભાગ્યશાળી માનવામાં આવ્યો છે. 19 મેએ સૂર્ય, ગુરૂ અને શુક્રની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગનો ફાયદ...

Advertisement
1/6
ત્રિગ્રહી રાજયોગ
ત્રિગ્રહી રાજયોગ

જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે સૂર્ય અને ગુરૂ વૃષભ રાશિમાં બિરાજમાન છે. 19 મેએ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય, ગુરૂ અને શુક્ર એક રાશિમાં આવી જશે. આ ત્રણેયના સાથે આવવાથી ત્રિગ્રહી યોગ બની જશે. ત્રિગ્રહી યોગ બનવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનું નક્કી છે. આવો જાણીએ આ યોગથી કયાં જાતકોને લાભ થશે.   

2/6
મિથુન રાશિ
મિથુન રાશિ

તમને આકસ્મિત ધનલાભ થશે. આ દરમિયાન જૂના રોકાણથી ફાયદો થશે. આર્થિક મોરચા પર શુક્ર રાશિ પરિવર્તનની શુભ અસર પડશે. કરિયરની દ્રષ્ટિએ પણ આ ગોચર શુભ રહેવાનું છે.   

3/6
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ થશે. જીવનસાથી સાથે યાત્રા કરી શકો છો. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. પરંતુ કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. 

4/6
ધન રાશિ
 ધન રાશિ

આ સમય કરિયર માટે લાભદાયક રહેવાનો છે. આ દરમિયાન ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તમારી આવક વધશે. 

5/6
મીન રાશિ
 મીન રાશિ

વેપારમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવાનું મન બનાવી રહ્યાં છો તો આ સમય અનુકૂળ છે. આવકમાં વધારો પણ થશે. 

6/6
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.  





Read More