PHOTOS

પિંક બિકિનીમાં જોવા મળી Hina Khan, Maldivesમાં માણી રહી છે રજાઓ

પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. પરંતુ આજે વહૂના રૂપમા...

Advertisement
1/5
હિનાની બિકીની ફોટો
હિનાની બિકીની ફોટો

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. હિનાની આ બિકીની ફોટો સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. 

2/5
માલદિવમાં રજાઓ
માલદિવમાં રજાઓ

હિના ખાન (Hina Khan)હાલ માલદીવમાં રજાઓ માણી રહી છે. 

3/5
ફોટોઝ તથા વીડિયોઝથી ચર્ચામાં
ફોટોઝ તથા વીડિયોઝથી ચર્ચામાં

હિના ખાન (Hina Khan) પોતાની ફોટોઝ તથા વીડિયોઝ્થીમોટાભાગે ચર્ચામાં રહે છે. 

4/5
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

હિના ખાન (Hina Khan)સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે. 

5/5
હિના ખાન ડીવા
હિના ખાન ડીવા

તાજેતરમાં હિના ખાન (Hina Khan)ને તાજેતરમાં જ ડીવ ઓફ સોશિયલ મીડિયા અને ડીવા ઓફ ટેલીવિઝનના એવોર્ડથી નવાજમાં આવી છે. 





Read More