PHOTOS

લાકડાનો કાંસકો વાપરવાથી થતા ફાયદા જાણીને ચોંકી જશો, શું છે કારણો એ પણ જાણો

den comb for long hair: ઘણી વાર તમે જોયું હશે તો અમુક લોકો લાકડાનો કાંસકો વાપરતા હોય છે. તમને સવાલ પણ થતો હશે કે આનું શું કારણ છે. તો હ...

Advertisement
1/5
વાળ ગૂંચવાતા નથી
વાળ ગૂંચવાતા નથી

પ્લાસ્ટિકના કાંસકામાં વાળ ફસાઈ જાય છે. વાળ ખેંચાય છે અને પછી વાળ તૂટે પણ છે. લાકડાના કાંસકામાં આવું કંઈ જ થતું નથી.

2/5
લોહીનું ભ્રમણ વધે છે
લોહીનું ભ્રમણ વધે છે

લાકડાનો કાંસકો વાપરવાથી વાળ મજબૂત બને છે. મૂળિયાની માલિશ થાય છે, ઈન્ફેક્શન દૂર થાય છે.

3/5
વાળા મુલાયમ અને સાઈની બને છે
વાળા મુલાયમ અને સાઈની બને છે

સ્કલ્પમાં આપ મેળે તેલ જાય છે. લાકડાનો કાંસકો વાપરવાથી વાળમાં ખોડો કે ડેન્ડરફ પણ થતી અટકે છે. વાળા મજબૂત બને છે.

4/5
ઈન્ફેક્શનનો ખતરો દૂર કરે છે
ઈન્ફેક્શનનો ખતરો દૂર કરે છે

લાકડામાંથી બનેલો કાંસકો વાપરવાથી ઈન્ફેક્શન થતું નથી. વાળ પણ સારા રહે છે.

5/5
વાળ બનશે સુગંધિત
વાળ બનશે સુગંધિત

લીમડાના ઝાડના લાકડાથી બનેલાં કાંસકાથી વાળ ઓળાવવાથી વાળ ખુબ સુગંધિત બની જાય છે.

 





Read More