PHOTOS

Grah Nakshatra Parivartan 2023: મેમાં આ ગ્રહોનું ગોચર, બનશે શુભ યોગ, આ રાશિના જાતકોને મોજ

fects on Zodiac Signs: વૈદિક શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય માટે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનો ગ્રહ-નક્...

Advertisement
1/4

મે મહિનામાં ગ્રહોનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. કામમાં સફળતા મળશે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થઈ શકે છે. 

 

 

2/4

સિંહ રાશિના જાતકો માટે મે મહિનો લાભકારી સાબિત થઈ શકે છે. કરિયરના મામલામાં આ મહિનો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ઓફિસના કામથી યાત્રા કરવી પડી શકે છે. 

 

 

3/4

મેમાં ગ્રહોનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે લાભકારી સાબિત થશે. કરિયરમાં નવી તક મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સારો સમય રહેશે.

 

 

4/4

મીન રાશિના લોકો માટે આ મહિનો સફળ સાબિત થશે. આ મહિનામાં ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રિયજનો ઘરે આવશે અને બહાર ફરવા જવાની યોજના પણ બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો પણ યોગ છે. 

બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 





Read More