PHOTOS

મોતી જેવા સફેદ કરવા હોય દાંત તો ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા

strong> કોઈ સાથે જ્યારે પહેલી મુલાકાત થાય ત્યારે તેને સુંદર સ્માઈલ આપીને આપણે મળીએ છીએ. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિની નજર આપણા દાંત પર પડ...

Advertisement
1/5
લીંબુ અને સંતરાની છાલ
લીંબુ અને સંતરાની છાલ

જો તમને પીળા દાંતની સમસ્યા હોય તો તમારે લીંબુ અને સંતરાની છાલને ફેંકવી નહીં. તેના વડે દાંત પર મસાજ કરવી. જો તમે અઠવાડિયામાં 2 દિવસ આ નુસખો ટ્રાય કરશો તો તમારા દાંત એકદમ ચમકી જશે.

2/5
લીમડાનું દાંતણ
લીમડાનું દાંતણ

લીમડાનું દાંતણ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્રશ અને ટૂથપેસ્ટને બદલે તેનો ઉપયોગ કરશો તો તમારા દાંત ચમકદાર બનશે.

3/5
સ્ટ્રોબેરી અને મીઠું
સ્ટ્રોબેરી અને મીઠું

પીળા દાંતની સમસ્યાથી પરેશાન લોકોએ સ્ટ્રોબેરી અને મીઠું એકસાથે મેશ કરી આ પેસ્ટની મદદથી દાંત બ્રશ કરવા જોઈએ.

4/5
આદુ અને મીઠું
આદુ અને મીઠું

દાંતની પીળાશ દૂર કરવા માટે હૂંફાળા પાણીમાં આદુનો રસ અને મીઠું ભેળવીને કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.  

5/5
વિનેગર
વિનેગર

વિનેગરનો ઉપયોગ દાંતના પીળાશને દૂર કરવા માટે થઈ શકે છે. તેને એક ગ્લાસ પાણીમાં લઈ તેમાં વિનેગર ઉમેરી કોગળા કરવા જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More