PHOTOS

Flipkart Black Friday સેલમાં 99 થી 184 રૂપિયામાં જ ખરીદો આ સ્માર્ટફોન, જાણો કઈ રીતે

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) એ ભારતના લોકોને બ્લેક ફ્રાઈડે સેલની મજા આપવા માટે ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઈડે સેલ શરૂ કર્ય...

Advertisement
1/5
સેમસંગ ગેલેક્સી F22
સેમસંગ ગેલેક્સી F22

64 GB સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા છે પરંતુ તમે તેને ફ્લિપકાર્ટ પરથી 12,999 રૂપિયામાં મેળવી શકો છો. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને રૂ. 650 પાછા મળશે અને તમે એક્સચેન્જ ઓફર સાથે રૂ. 12,250 બચાવી શકો છો. જેથી તમે આ ફોનને 99 રૂપિયામાં ખરીદી શકશો.

2/5
ઇન્ફિનિક્સ હોટ 10 પ્લે
ઇન્ફિનિક્સ હોટ 10 પ્લે

ઇન્ફિનિક્સનો આ સ્માર્ટફોન તમે 8,299 રૂપિયામાં ખરીદી શકો છો જ્યારે તેની મૂળ કિંમત 9,999 રૂપિયા છે. જો તમે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 415 રૂપિયા પાછા મળશે. એક્સચેન્જ ઑફર સાથે, તમે 7,750 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જેથી તમે આ ફોનને 134 રૂપિયામાં ખરીદી શકશો.

3/5
રેડમી 9i સ્પોર્ટ
રેડમી 9i સ્પોર્ટ

રેડમીનો આ પાવરફુલ બેટરી સ્માર્ટફોન તમે 9,999 રૂપિયાની જગ્યાએ 8,799 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 440 રૂપિયા પાછા મળશે અને તમે એક્સચેન્જ ઓફર સાથે 8,200 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જેથી તમે આ ફોનને 159 રૂપિયામાં ખરીદી શકશો.

4/5
મોટોરોલા e40
મોટોરોલા e40

10,999 રૂપિયાની કિંમતનો મોટોરોલાનો આ સ્માર્ટફોન તમે 9,499 રૂપિયામાં મેળવી શકો છો. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 475 રૂપિયા પાછા મળશે અને તમે એક્સચેન્જ ઑફર સાથે 8,850 રૂપિયા બચાવી શકો છો, જેથી તમે આ ફોનને 174 રૂપિયામાં ખરીદી શકશો.

5/5
રિયલમી નારઝો 50i
રિયલમી નારઝો 50i

રિયલિમીનો આ ફોન માર્કેટમાં 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે પરંતુ ફ્લિપકાર્ટ પરથી તમને 7,299 રૂપિયામાં મળી શકે છે. જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 365 રૂપિયા પાછા મળશે અને એક્સચેન્જ ઓફર સાથે, તમે 6,750 રૂપિયા વધુ બચાવી શકો છો. જેથી તમે આ ફોનને 184 રૂપિયામાં ખરીદી શકશો.





Read More