PHOTOS

Fathers Day 18 JUNE: રાજનીતિની દુનિયામાં પિતાના વારસાને આગળ વધારી રહી છે આ દીકરીઓ

વવામાં આવે છે. રાજનીતિના ક્ષેત્રમાં દીકરીઓ પણ પાછળ નથી. દેશની રાજનીતિમાં ઘણી એવી મહિલાઓ છે જે પોતાના પિતાન...

Advertisement
1/4
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીના વારસાને આગળ વધારી રહ્યાં છે. 

 

 

2/4
પંકજા મુંડે
પંકજા મુંડે

પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુુંડેની પુત્રી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટુ નામ ધરાવે છે. તે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચુકી છે. 

3/4
પૂનમ મહાજન
પૂનમ મહાજન

ભાજપના કદ્દાવર નેતા રહેલા પ્રમોદ મહાજનનો વારસો તેમના દીકરી પૂનમ મહાજન સંભાળી રહ્યાં છે. તે લોકસભાના સાંસદ છે.

 

 

4/4
સુપ્રીયા સુલે
સુપ્રીયા સુલે

એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર પણ માનવામાં આવે છે. 

 

 





Read More