PHOTOS

PICS: 'દબંગ 3'માં થઇ વધુ એક અભિનેત્રીની એન્ટ્રી, નામ જાણીને થશે આશ્વર્ય

ઇંસ્ટાગ્રામ પર સલમાન સાથે પ્રીતિના આ ફોટા 'દબંગ 3'માં અભિનેત્રીની મહેમાન તરીકે એન્ટ્રી કરવા તરફ ઇશારો કરી રહી છે. 

...
Advertisement
1/5
ફોટા શેર કરી પ્રીતિએ લખી પોસ્ટ
ફોટા શેર કરી પ્રીતિએ લખી પોસ્ટ

તેમાં એક ફોટાની કેપ્શનમાં પ્રીતિએ લખ્યું છે 'હેલોવીન પર કંઇપણ થઇ શકે છે... અહીં થોડી મસ્તી અને પાગલપંતી કરી રહી છું! 'દબંગ 3'ના શૂટિંગ પર ગર્વથી દેખાવવું.''

2/5
વાદળી રંગની પોલીસની વર્દીમાં જોવા મળી પ્રીતિ
વાદળી રંગની પોલીસની વર્દીમાં જોવા મળી પ્રીતિ

ફોટા પ્રીતિ વાદળી રંગની પોલીસ વર્દીમાં જોવા મળી રહી છે અને તેમાં સલમાન ખાન પણ ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળી રહ્યા છે. 

3/5
હેરાન છે ફેન્સ
હેરાન છે ફેન્સ

સલમાન સાથે પ્રીતિના આ ફોટા બંનેના પ્રશંસકોને આશ્વર્યચકિત કરી દીધા, કેટલાકનું તો કહેવું છે કે પ્રીતિ 'દબંગ 3'માં સામેલ થઇ છે. કેટલાકનું માનવું છે કે પ્રીતિ બસ ફિલ્મના સેટ પર મસ્તી કરવા પહોંચી હશે.

4/5
આ છે ફિલ્મની લીડ એક્ટ્રેસ
આ છે ફિલ્મની લીડ એક્ટ્રેસ

'દબંગ 3'માં સલમાન સાથે અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને મહેશ માંજરેકરની પુત્રી સાઇ છે.

5/5
આ દિવસે રિલીઝ થશે દબંગ 3
આ દિવસે રિલીઝ થશે દબંગ 3

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' 20 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. (ફોટો સાભાર: તમામ તસવીરો પ્રીતિ ઝિંટના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.) 





Read More