PHOTOS

BAFTA 2024 ની Deepika Padukone ની તસવીરો સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે વાયરલ, જુઓ એક ઝલક

2024 એવોર્ડ ફંકશનમાં દીપિકા પાદુકોણે એજ એન્કર, પ્રેઝન્ટ અને હોસ્ટ તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દીપિકાનો જલવો જોઈને સૌ કોઈ ફિદા થ...

Advertisement
1/5

દીપિકા પાદુકોણ ફરી એકવાર દેશ ગર્લ લૂકમાં જોવ મળી હતી. ચાહકો પણ દીપિકાનો આ લૂક જોઈને ફિદા થઈ ગયા હતા. દીપિકાનો આ લૂક સૌ કોઈને ખુબ પસંદ આવ્યો હતો. જુઓ તેની તસવીરો.

2/5

દીપિકા પાદુકોણ અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેને કારણે તેના ચાહકો પણ તેની નવી પોસ્ટની રાહ જોઈને બેઠાં હોય છે. સોશિયલ મીડિયામાં દીપિકા સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે.

3/5

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર દીપિકાએ પોતાના નવા લૂકની તસવીરો શેર કરી. ચાહકો આ તસીવરોને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરો બાફ્ટા એવોર્ડ ફંકશનની છે. જેમાં દીપિકા સાડીમાં જોવા મળી હતી. BAFTA એવોર્ડ 2024માં દીપિકા પાદુકોણને સ્ટેજ પર પરફોમન્સ કરતા જોઈને તેના ફેન્સ ખુશખુશાલ થઈ ગયા હતાં. આ એવોર્ડ શોમાં દીપિકાના સિજલિંગ સેક્સી લૂક જોવા મળ્યો હતો. 

4/5

છેલ્લે દીપિકા રિતિક રોશન સાથેની ફિલ્મ ફાઈટરમાં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2024ની શરૂઆતમાં એટલેકે, 26મી જાન્યુઆરીના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 

5/5

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ફાઈટર બાદ નવા અપકમિંગ પ્રોજેક્ટ તેની પાસે ઘણાં છે. દીપિકા હવે રોહિત શેટ્ટી નિર્દેશિત 'સિંઘમ 3'માં કોપ અવતારમાં જોવા મળશે.





Read More