PHOTOS

Namrata Malla Hot Photos: આ ભોજપુરી હીરોઈન સામે બોલીવુડ બેબ્સ પણ ભરે છે પાણી! ફિગર પર ફિદા છે લાખો ફેન્સ

ભોજપુરી સિનેમાનું એક એવું નામ છેકે, અચ્છા-અચ્છા હીરો તેની સાથે કામ કરવા માંગે છે. આ ભોજપુરી હીરોઈનની હોટનેસ સામે બોલીવુડની બેબ્સ પણ ભરે...

Advertisement
1/7

હાલમાં જ નમ્રતા મલ્લાએ જંગલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેને તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

2/7

નમ્રતા મલ્લા ભોજપુરી સિનેમાનું એક એવું નામ છેકે, અચ્છા-અચ્છા હીરો તેની સાથે કામ કરવા માંગે છે. 

3/7

આ ભોજપુરી હીરોઈનની હોટનેસ સામે બોલીવુડની બેબ્સ પણ ભરે છે પાણી. સોશિયલ મીડિયામાં નમ્રતા હંમેશા છવાયેલી રહે છે. 

4/7

નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

5/7

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નમ્રતાએ તાજેતરમાં એક ગીત 'તબલા' રિલીઝ કર્યું હતું, જેમાં તે ખેસારી લાલ યાદવ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

6/7

નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે. 

7/7

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા ગ્નીન મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.





Read More