PHOTOS

Virat Kohli થી લઈને David Warner સુધીના Cricketers ના Duplicate, કોણ અસલી અને કોણ નકલી શોધવું પડી જશે ભારે

tify">નવી દિલ્લીઃ ભારતમાં ક્રિકેટર્સની પોપ્યુલારિટીનો કોઈ જવાબ નથી. ક્રિકેટની રમતને પસંદ કરવાવાળો વર્ગ મોટો છે. લ...

Advertisement
1/9
ઇશાંત શર્મા
ઇશાંત શર્મા

ટીમ ઈન્ડિયા (Team India)ના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા (Ishant Sharma)નો ચહેરો સ્વીડનના સ્ટાર ફૂટબોલર જ્લાટન ઈબ્રાહિમનોવિચ (Zlatan Ibrahimovic) સાથે મળે છે. આ બન્નેના લાંબા વાળ અને દાઢીની સ્ટાઈલ મેચ થાય છે.

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

2/9
ક્રિસ લિન
ક્રિસ લિન

ઓસ્ટ્રેલિયાના ક્રેકેટર ક્રિસ લિન (Chris Lynn) નો ચહેરો અને સ્ટાઈલ એડલ્ટ મૂવી સ્ટાર જોની સિંસ (Johnny Sins) સાથે મળે છે.

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

3/9
શિખર ધવન
 શિખર ધવન

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)નો આ ડુપ્લિકેટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ત્યાં સુધી કે વીરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) તેનો ફોટો શેર કરીને ધવનને બર્થ ડે વિશ કરી દીધું.

 

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

4/9
લસિથ મલિંગા
લસિથ મલિંગા

શ્રીલંકાના બોલર લસિથ મલિંગા (Lasith Malinga)નો ચહેરો બોલીવુડ એક્ટ્રેસ ઓમકાર દાસ માનિકપુરી (Omkar Das Manikpuri) સાથે મળતો આવે છે. આ એક્ટરે પીપળી લાઈવ (Peepli Live) ફિલ્મમાં નથ્થા (Nattha)નો રોલ કર્યો હતો. વર્લ્ડકપ 2011 (World Cup 2011)ના ફાઇનલમાં શ્રીલંકાની હાર પછી મલિંગા અને ઓમકારના ફોટો ખૂબ વાયરલ થયા હતા.

 

 

Katrina Kaif ની એક નહીં પણ સાત-સાત છે હમશકલ! Photos જોઈને તમારી અક્કલ કામ નહીં કરે

5/9
વિરાટ કોહલી
વિરાટ કોહલી

વિરાટ કોહલી (Virat Kohli)નો ચહેરો તુર્કીના એક્ટર સાથે મળે છે જેનું નામ કેવિટ સેટિન ગનર (Cavit Cetin Guner) છે. આ એક્ટરે ફેમસ વેબ સિરિઝ ‘દિરીલિસ અર્તુગુલ’ (Dirilis Ertugrul)માં રોલ કર્યો હતો. આ સિરિઝમાં ‘ઓટોમેન એમ્પાયર’ (Ottoman Empire) એટલે કે ‘ઉસ્માનિયા સલ્તનત’ની કહાની બતાવવામાં આવી છે.

 

 

Duplicate: એક સમયે લાખોની કમાણી કરતા સ્ટાર્સના ડુપ્લિકેટ, જાણો હવે કેમ પાઈ પાઈ માટે મારી રહ્યાં છે ફાંફાં

 

6/9
વિરાટ કોહલી
વિરાટ કોહલી

વિરાટ કોહલી (Virat Kohli)નો બીજો એક ડુપ્લિકેટ ઈન્ટરનેટ પર છે. ગૌરવ અરોડા (Gaurav Arora) નામનો વ્યક્તિ પહેલાં ટીક-ટોક સ્ટાર રહ્યો છે. ભારતમાં આ એપ બંધ થયા બાદ તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગયો, ગૌરવના લગભગ 70 હજાર ફોલોઅર્સ છે.

 

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

7/9
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરે (David Warner) એક ઈંટના ભટ્ટામાં કામ કરતા મજૂરનો ફોટો શેર કર્યો હતો. વોર્નરે જણાવ્યું કે, આ મજૂરનો ફોટો ટેગ કરીને તેમને હજારો વખત પુછવામાં આવ્યું કે શું આ તમે છો?

 

 

Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો

8/9
સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના ડુપ્લિકેટ બલબીર ચંદ્ર (Balbir Chand) પંજાબના રહેવાસી છે. બલબીર ચંદ્ર ઘણી વખત ઈન્ટરનેશનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યા છે. સચિન તેંડુલકર અને બલબીરે એક સાથે એક શૂટ પણ કર્યું છે.

 

 

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

9/9
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith) ના ડુપ્લિકેટનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ડુપ્લિકેટનું નામ રાજ મિસ્ત્રી જાણવા મળ્યું છે.

 

 

Smoking ની આદત છોડવા માંગો છો? તો જાણો સિગારેટ છોડવા Ajay Devgan અને Hrithik Roshan એ શું કર્યું





Read More