PHOTOS

Dream Astrology: માત્ર ભાગ્યશાળી લોકોને સપનામાં દેખાય છે આ જીવ, ધન આવવાનો આપે છે સંકેત

ન્ય વાત છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપનાનો અર્થ જણાવવામાં આવ્યો છે. કહેવાય છે કે ઘણા સપના આપણે આવનારા ભવિષ્યની જાણકારી આપે છે. તેવામાં આ...

Advertisement
1/7

White Animal In Dream: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી દરેક વસ્તુ આપણી ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવામાં આવો જાણીએ તે જીવો વિશે જે સપનામાં આવે તો શુભ સંકેત આપે છે.  

2/7
સફેદ સાપ
સફેદ સાપ

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સફેદ સાપ સપનામાં આવવાનો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે સફેદ સાંપ સપનામાં માત્ર ભાગ્યશાળી લોકોને જોવા મળે છે. જો તમને સપનામાં સફેદ સાંપ દેખાય તો તેનો મતલબ છે કે ખુબ જલદી તમારૂ ભાગ્ય બદલવાનું છે. 

 

3/7
સફેદ સિંહ
સફેદ સિંહ

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ સિંહ દેખાવાને શુભ માનવામાં આવે છે. સફેદ સિંહ પણ માત્ર ભાગ્યશાળી લોકોને દેખાય છે. તેનો સપનામાં આવવાનો મતલબ છે કે તમે કરિયરમાં ખુબ પ્રગતિ કરવાના છો. 

 

4/7
સફેદ મોર
સફેદ મોર

સપનામાં સફેદ મોર આવો તો પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને જલદી કોઈ મોટી સિદ્ધિ મેળવાની છે. સાથે તમને દરેક કામમાં સફળતા મળશે. 

 

5/7
સફેદ હાથી
સફેદ હાથી

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ હાથી દેખાવાને શુભ માનવામાં આવે છે. જો તમને સપનામાં સફેદ હાથી દેખાય તો સમજી લેવું તમારો ભાગ્યોદય થવાનો છે. કહેવાય છે કે આ સપનાનો મતલબ ધન આવવાનો સંકેત છે. 

 

6/7

સ્વપ્ન શાસ્ત્રમાં આવા ઘણા અન્ય લકી સપનાઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. સપનામાં દેખાતી દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ જરૂર થાય છે. 

 

7/7

સ્વપ્ન શાસ્ત્રમાં ભગવાનને સપનામાં જોવાનો અર્થ પણ વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાનને સપનામાં જોવા શુભ હોય છે. ભગવાન સપનામાં આવી આવનારા ભવિષ્યની જાણકારી આપે છે. 

 





Read More