PHOTOS

કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...પેટ્રોલનું ટેન્શન દૂર થઈ જશે

હાલના સમયમાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કે ...

Advertisement
1/5
એક જ સ્પીડ પર ચલાવો ગાડી
એક જ સ્પીડ પર ચલાવો ગાડી

ગાડીમાંથી માઈલેજ કાઢવા માટે એક જ સ્પીડ પર ગાડી ચલાવવી ખુબ જરૂરી છે. હાઈવે પર ગાડી ભગાવવાની જગ્યાએ એક જ સ્પીડ પર ગાડી ચલાવવાથી માઈલેજ સારી આવી શકે છે. 

2/5
ટાયર પ્રેશર જાળવો
ટાયર પ્રેશર જાળવો

એક ટિપ એ પણ છે કે ટાયર પ્રેશરને બરાબર જાળવી રખો. ગેસ માઈલેજ કાઢવા માટે ટાયર પ્રેશરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવું જરૂરી છે. 

3/5
વ્યર્થ ગિયર ન બદલો
વ્યર્થ ગિયર ન બદલો

ગિયરબોક્સને પણ વ્યર્થ ન બદલો. આમ કરવાથી માઈલેજ સારી આવી શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ગિયરબોક્સને બદલવામા આવે તો ગાડીની માઈલેજ સુધરે છે. 

4/5
એન્જિન ઓઈલ બદલો
એન્જિન ઓઈલ બદલો

એન્જિન ઓઈલ પણ તમારી માઈલેજ પર સારી અસર પાડી શકે છે. સમયાંતરે એન્જિન ઓઈલ બદલતા રહો. નવું એન્જિન ઓઈલ વધુ લુબ્રિકેટ કરી શકે છે. 

5/5
નવા ટાયરનો ઉપયોગ
નવા ટાયરનો ઉપયોગ

જો ગાડી જૂની થઈ ગઈ હોય અને ટાયર ઘસાઈ ગયા હોય તો ટાયર બદલી નાખવા જોઈએ. નવા ટાયરથી ગ્રિપ વધે છે અને તેનાથી બને એવું કે એન્જિનથી વધુ એનર્જીનો ઉપયોગ થઈ જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)