PHOTOS

Malaika Arora જેવું Fit અને Young રહેવું હોય તો કરો આ યોગાસન

મલાઈકા અરોરા તેની ફિટનેસ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ અને યુવાન દેખાય છે. ફિટ અને...

Advertisement
1/6
સર્વાંગાસન
સર્વાંગાસન

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તે ફિટ અને સુંદર રહે તેવામાં જો મલાઈકા અરોરાના આ યોગાસન કરવામાં આવે તો આ શક્ય બને છે. તેમાંથી એક યોગાસન છે સર્વાંગાસન. આ આસન કરવા માટે પગ અને હિપ્સના ભાગને ઉપરની તરફ રાખવાના હોય છે. 

2/6
પદ્મ બાલાસન
પદ્મ બાલાસન

આ યોગાસન કરીને તમે પેટ અને કમરની ચરબીને ઓછી કરી શકો છો. જે લોકોને શરીરમાં દુખાવા રહેતા હોય તેમણે આ આસન ખાસ કરવું. આ આસન કરવાથી પીઠ અને પેટના દુખાવાની સમસ્યામાં રાહત થાય છે. 

3/6
સેતુબંધાસન
સેતુબંધાસન

તમને ઘણા ફોટોમાં મલાઈકા અરોરા આસન કરતી જોવા મળશે આ આસન કરવું મલાઈકાને પણ ખૂબ પસંદ છે તેનાથી વેઇટ મેન્ટેન રહે છે અને સાથે જ પીઠ, હિપ્સ અને હેમસ્ટ્રીંગ સ્ટ્રોંગ બને છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

4/6
કપોતાસન
કપોતાસન

આ આસન કરવું શરૂઆતમાં મુશ્કેલ લાગશે પરંતુ એક વખત યોગ્ય માર્ગદર્શન સાથે તેને શીખી લેવામાં આવે તો તે શરીરની ફિટનેસ માટે વરદાન સાબિત થાય છે. 

5/6
વીરભદ્રાસન
વીરભદ્રાસન

વીર ભદ્રાસન કરવાથી શરીર એકદમ ફિટ રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. આ આસન શરીરમાં સ્થિરતા લાવે છે.

6/6




Read More