PHOTOS

આખું વર્ષ ઘરમાં સુખ સાહ્યબી જોઈતી હોય તો આજે દિવાળીએ આ મુહૂર્ત પર કરો પૂજા

ali 2023 : આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાશે દિવાળીનું મહાપર્વ... આજના દિવસે વેપારીઓ કરે છે ચોપડાનું પૂજન. દિવાળીના મહાપર્વન...

Advertisement
1/11
દિવાળી 2023ની શુભ તિથિ અને પૂજા મુહૂર્ત
દિવાળી 2023ની શુભ તિથિ અને પૂજા મુહૂર્ત

સવારે 08:15 થી 12:24  બપોરે  01:45 થી 03:09  સાંજે 05:56 થી 22:46   

2/11

મહત્વનું છે કે દિવાળીના પર્વ પર દેવ દર્શનની માન્યતા હોય છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ત્યારે આજના દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે જ લોકો આજના દિવસે ખાસ ભગવાનના દર્શન કરતા જતા હોય છે. કારણ કે આજના દિવસે દેવદર્શનની માન્યતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 

3/11

હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળી. દીવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો સુંદર અવસર. દીવાળી એટલે વિજયને ઉજવવાનો દિવસ

4/11

આજના દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા. અંધકારભર્યા માર્ગમાં અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા

5/11

વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સ્વી, દીપાવલી. દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ

6/11

બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી. વેપારીઓ હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે

7/11

દીવાળી એટલે’અપૂર્ણને પૂર્ણ બનાવે તે પર્વ. દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રીગણેશની પૂજા

8/11

રોકાણ અને નવા કાર્યની શરૂઆત કરવી શુભ   

9/11

લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે

10/11
11/11




Read More