PHOTOS

Taarak Mehta Ka Ooltah Chashmah ની દયા ભાભી ના લગ્નના Photos થયા વાયરલ, જોઈને તમે કહેશો કે આવા લગ્ન...

દિલ્હીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલ એક ખુબ જ લોકપ્રિય શો છે. એમાંય આ સીરિયલના દરેક પાત...

Advertisement
1/5
લગ્નની Photos થયા વાયરલ
લગ્નની Photos થયા વાયરલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલના દયા ભાભી એટલેકે, દિશા વાકાણી (Disha Vakani) ના લગ્નની કેટલીક તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. જેમાં દિશા લગ્નના જોડામાં ખુબ જ સુંદર લાગી રહી છે.

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!
2/5
આવો છે દિશા નો લુક
આવો છે દિશા નો લુક

દિશા વાકાણી (Disha Vakani) એ પોતાના લગ્નમાં સફેદ રંગની સિલ્કની સાડી પહેરી છે. જેની બોર્ડર અને આંચલ રેડ કલરનું છે. સાડી પર જરી કામ પણ કરવામાં આવેલું છે. પોતાના આ આઉટફિટને દિશા ખુબ સારી ઝ્વેલરીસાથે કેરી કરી રહી છે. બ્રાઈડલ મેકઅપ પણ સુંદર રીતે કરવામાં આવ્યો છે. 

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
3/5
મયૂર પડિયા સાથે દિશાએ કર્યા લગ્ન
મયૂર પડિયા સાથે દિશાએ કર્યા લગ્ન

દિશા વાકાણી (Disha Vakani) એ મયૂર પડિયા સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ દિશા એ સુંદર દિકરીની માતા બની. અને ત્યારથી જ તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં જોવા નથી મળી. 

 

 

માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે 'ગોપી બહૂ', ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ
4/5
કેટલાંય વર્ષોથી નથી દેખા દિશા
કેટલાંય વર્ષોથી નથી દેખા દિશા

દયા ભાભી એટલેકે, દિશા વાકાણી માતા બન્યા બાદ તારક મહેતા સીરિયલમાં જોવા મળી નથી. અવારનવાર શો માં તેમના નામની ચર્ચા થતી જ રહે છે. જેને કારણે ચાહકોના મનમાં એ આશા જાગેલી રહે કે, તેઓ પાછા આવશે. જોકે, અત્યાર સુધી એવું થઈ શક્યું નથી.

 

 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

 

5/5
ચાહકો કરે છે યાદ
ચાહકો કરે છે યાદ

દિશા વાકાણી (Disha Vakani) ને આજે પણ તેમના ચાહકો યાદ કરે છે. તેમણે નિભાવેલી દયા ભાભીની ભૂમિકામાં તેમનો અભિનય આજે પણ યાદગાર છે. જોકે, હાલના સમયમાં તેઓ પોતાના પરિવારને સમય આપી રહ્યાં છે. અને સોશલ મીડિયાથી દૂર છે.

 

 

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS




Read More