PHOTOS

આ સેલેબ્સએ માલદીવમાં સેલિબ્રેટ કરી દિવાળી, પોસ્ટ કર્યા HOT PICS

લદીવ વેકેશનની ફોટો વાયરલ થયા બાદ હવે ફરહાન અખ્તર અને તેમની ગર્લફ્રેન્ડ શિબાનીના ફોટો પણ વાયરલ થઇ રહી છે. આ તમામ સ્ટાર્સ બીચ લુકમાં...

Advertisement
1/8
શિબાની દાંડેકરે પોસ્ટ કર્યા ફોટા
શિબાની દાંડેકરે પોસ્ટ કર્યા ફોટા

શિબાની દાંડેકરએ પૂલમાં ક્વોલિટી ટાઇમ એન્જોય કરતાં ફોટો પોસ્ટ કર્યા. ફોટામાં હરહાન અખ્તર અને શિબાનીની બેક જોવા મળી રહી છે. શિબાનીએ પોસ્ટ કેપ્શમાં 'માઇ હેપ્પી પ્લેસ' લખ્યું છે. 

2/8
બીચ સાઇડ પર જોવા મળ્યા ફરહાન અખ્તર
બીચ સાઇડ પર જોવા મળ્યા ફરહાન અખ્તર

ફરહાન અખ્તરે પણ બીચ સાઇડના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટોના કેપ્શનમાં ફરહાને લખ્યું 'બીચ ઓ બીચ.'

3/8
ફરહાનની પુત્રી પણ સાથે
ફરહાનની પુત્રી પણ સાથે

ફરહાન અખ્તરની અકીરા પણ હાલ પોતાના પિતા સાથે માલદીવમાં છે. તે પન શિબાની સાથે ટાઇમ સ્પેંડ કરતી જોવા મળી છે. 

4/8
ટાઇગર શ્રોફ એન્જોય કરી રહયા છે વેકેશન
ટાઇગર શ્રોફ એન્જોય કરી રહયા છે વેકેશન

ટાઇગર શ્રોફ પણ માલદીવમાં ખૂબ એન્જોય કરી રહ્યા છે. દરરોજ તે પોતાના ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરે છે.  

5/8
દિશા પટણી પણ માલદીવમાં છે
દિશા પટણી પણ માલદીવમાં છે

આ સાથે દિશા પટની પણ માલદીવમાં છે. આમ તો અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી કે ટાઇગર અને દિશા સાથે છે. બંનેના કોઇપણ ફોટો સાથે નથી આવ્યા.

6/8
ટાઇગર શ્રોફ અને દિશાનો લુક
ટાઇગર શ્રોફ અને દિશાનો લુક

હાલ ટાઇગર શ્રોફ અને દિશાના ફોટોઝ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. બિકીની પહેરીને દિશાના ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ ટાઇગર શ્રોફ પણ હોટ શોટ્સમાં ખૂબ કૂલ જોવા મળી રહી છે.   

7/8
ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

ફરહાન અખ્તરએ સ્કૂબા ડાઇવિંગ કરી, તે પોતાની પુત્રીને કંપની આપી રહ્યા હતા. 

8/8
ફરહાન અખ્તર અને શિબાની
ફરહાન અખ્તર અને શિબાની

ફરહાન અખ્તર અને તેમની ગર્લફ્રેન્ડએ પૂલ સાઇડની ફોટો પણ શેર કરી હતી. 





Read More