PHOTOS

બૉલિવુડની માત્ર 3 ફિલ્મ... કમાણી 3359 કરોડ, બજેટ સાવ ઓછું, એકનો રેકૉર્ડ આજે પણ નથી તૂટ્યો

બને છે... પરંતુ આજે એ 3 ફિલ્મો વિશે જણાવીશું જેને બનાવવા માટે માત્ર 110 કરોડનો ખર્ચ થયો છે અને ફિલ્મો જ્યારે રિલીઝ થઇ ત્યારે બોક્સ ઓફિ...

Advertisement
1/3
1. ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (2019)
1. ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (2019)

વર્ષ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ સત્ય ઘટના આધારિત એક કાલ્પનિક ફિલ્મ હતી... વિકિપીડિયાના આંકડા અનુસાર જોઇએ તો મેકર્સે આ ફિલ્મ બનાવવા માટે 25 કરોડનો ખર્ચ કર્યો હતો અને બોક્સ ઓફિસ પર કુલ 359.73 કરોડની કમાણી કરીને સફળતા મેળવી હતી... 

2/3
2. સિક્રેટ સુપરસ્ટાર (2017)
2. સિક્રેટ સુપરસ્ટાર (2017)

વર્ષ 2017માં આવેલી સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે... મેકર્સે આ ફિલ્મ માટે લગભગ 15 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ બોક્સ ઓફિસ પર તેનું કલેક્શન 976 કરોડ રૂપિયાની આસપાસ હતી... આ ફિલ્મ વર્ષ 2017ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી... 

3/3
3. દંગલ (2016)
3. દંગલ (2016)

આમીર ખાનની દંગલ ફિલ્મ એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ હતી... આ ફિલ્મમાં આમીર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા નિભાવી હતી... એવું કહેવાય છે કે, આ ફિલ્મ બનાવવા માટે 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો... પરંતુ વર્લ્ડ વાઇઝ આ ફિલ્મે 2 હજાર 24 કરોડની કમાણી કરી હતી... આજે પણ આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને આજ સુધી આ રેકૉર્ડ કોઇ તોડી પણ નથી શક્યું... 





Read More