PHOTOS

PHOTOS: કોરોનાએ અહિં પ્રેમિઓને કર્યા અલગ, હવે આ રીતે મળવા બન્યા મજબૂર

us)ના કહેરથી એક તરફ દુનિયામાં લોકોનો મોત થઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ આ વાયરસના કારણે કેટલીક જગ્યાઓ પર ...

Advertisement
1/5
પહેલા એકબીજાની સીમામાં જઇને મળતા હતા લોકો
પહેલા એકબીજાની સીમામાં જઇને મળતા હતા લોકો

પહેલા Lake Constanceના કિનારે એક પાર્કમાં સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીના લોકો સમાન્ય રીતે બોર્ડર પર એક અદ્રશ્ય રેખાને પાર કરી એકબીજાની સીમામાં જઈને મળતા હતા. પરંતુ હવે બધુ જ બદાલઈ ગયું છે. (ફોટો સાભાર: Reuters)

2/5
તારના બંને સાઈડ ઉભા રહીને મળવા બન્યા મજબૂર
તારના બંને સાઈડ ઉભા રહીને મળવા બન્યા મજબૂર

હવે પ્રેમી- પ્રેમિકા, ભાઈ-બહેન અથવા માતા-પિતા અને બાળકો આ તારની બને સાઇડ ઉભા રહીને વાત કરી રહ્યાં છે. (ફોટો સાભાર: Reuters)

3/5
ફોનથી વધારે આમને સામને મળવાનું છે પસંદ
ફોનથી વધારે આમને સામને મળવાનું છે પસંદ

લોકો ફોન અથવા અન્ય કોઇ ડિવાઈસને છોડી અહીં એક બીજાને આમને-સામને મળવા તેમજ વાત કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. (ફોટો સાભાર: Reuters)

4/5
કોરોનાએ અપાવી બીજા વિશ્વયુદ્ધની યાદ
કોરોનાએ અપાવી બીજા વિશ્વયુદ્ધની યાદ

આ કોરોના વાયરસ છે. આ પહેલા અહીં તાર બીજા વિશ્વયુદ્ધના સમયે લગાવવામાં આવ્યા હતા. પરંતુ ઘણા સમય પહેલા જ આ તાર અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા. (ફોટો સાભાર: Reuters)

5/5
પહેલા જર્મનીના લોકો કોઈ રોકટોક વગર સ્વિટ્ઝરલેન્ડમાં જઇ શકતા
પહેલા જર્મનીના લોકો કોઈ રોકટોક વગર સ્વિટ્ઝરલેન્ડમાં જઇ શકતા

કોરોનાના કારણે લોકોને તારની બીજી તરફ ઉભા રહીને એકબીજાને મળી રહ્યા છે. આ પહેલા યૂરોપના લોકો વગર કોઈ રોકટકો અથવા વીઝા સાથે સ્વિટ્ઝરલેન્ડ જઈ શકતા હતા અને ત્યાંથી લોકો અહીં આવી શકતા હતા. જો કે, સ્વિટ્ઝરલેન્ડ યૂરોપિયન યુનિયનનો ભાગ તો નથી પરંતુ સ્વિટ્ઝરલેન્ડની સરકારથી એક કરાર અંતર્ગત યૂરોપના લોકો ત્યાં જઈ શકે છે. (ફોટો સાભાર: Reuters)





Read More