PHOTOS

Photos : કોંગ્રેસી નેતાઓનું અમદાવાદના ફેમસ માણેકચોકમાં રાત્રિ ભોજન

ત્રાના પ્રારંભના દિવસે જ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી...

Advertisement
1/3

અમદાવાદના ફેમસ માણેક ચોકમાં કોંગ્રેસી નેતાઓ પહોંચતા જ ત્યાં માહોલ હળવો બની ગયો હતો. સાંસદ અહેમદ પટેલ સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ માણેક ચોકમા ભોજનનો સ્વાદ માણ્યો હતો. 

2/3

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

3/3

આ રાત્રિ ભોજનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા શેર કરાઈ છે, જેમાં સીડબલ્યુસી બેઠકની આગલી રાત્રે કોંગ્રેસના નેતાઓ હળવાશની પળો માણતા નજરે ચઢ્યા હતા. 





Read More