PHOTOS

કુંભ રાશિમાં ચંદ્રમા, મંગળ અને શનિના સંયોગથી થશે હલચલ, આ 5 જાતકોની વધશે મુશ્કેલી

Aquarius: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની સકારાત્મક અને નકારાત્મક અસર 12 રાશિઓ પર પડે છે. ...

Advertisement
1/6
મેષ રાશિ
મેષ રાશિ

માનસિક અશાંતિ રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સંભવ છે. સંબંધમાં ભાવુક જોવા મળશો. લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધૈર્ય બનાવી રાખો. શાંત મગજથી નિર્ણય લો.  

2/6
સિંહ રાશિ
 સિંહ રાશિ

પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. મુશ્કેલી વધશે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. ઈજા થઈ શકે છે. લવ લાઇફમાં મુશ્કેલીઓ રહેશે. વિરોધી એક્ટિવ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

3/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. અજાણ્યા ભયને લઈને મન પરેશાન રહેશે. લવ લાઇફમાં સમસ્યા રહેશે. આર્થિક મામલામાં ઉતાર-ચઢાવ રહેશે. કાર્યોમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.   

4/6
ધન રાશિ
ધન રાશિ

મનમાં નકારાત્મક વિચાર વધુ આવશે. એકાગ્રતાની કમી અનુભવાશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં નુકસાનનો સંકેત છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ક્રોધથી બચો.  

5/6
કુંભ રાશિ
કુંભ રાશિ

શુભ કાર્યોની શરૂઆત ન કરો. વાણી પર નિયંત્રણ રાખો. રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો ટાળી દો. મોટી રકમનું રોકાણ ન કરો. તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. સંબંધમાં ભાવનાઓનો ઉતાર-ચઢાવ સંભવ છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

6/6
ડિસ્ક્લેમર
ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.  





Read More