PHOTOS

કેનેડામાં ગરબાની રમઝટ બોલાઈ : આલ્બર્ટા શહેરના ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા

strong> કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાતી લોકોએ બોલાવી ગરબાની રમઝટ... ગાંધીનગરના વડિયા પરિવારે કેનેડાના આલ્બર્ટામાં શહેરમાં નવરાત્રિનું કર...

Advertisement
1/6

ગુજરાતી ગરબાની વિદેશોમાં પણ ધૂમ હોય છે. કેનેડામાં સ્થાયી થયેલ ગુજરાતી પરિવારોએ નવરાત્રિની ઉજવણી કરી છે. માં અંબે ની આરાધના કેનેડાના આલ્બર્ટા શહેરમાં કરાઈ.  

2/6

ગાંધીનગરના વડીયા પરિવાર દ્વારા કેનેડાના આલ્બર્ટા શહેરમાં નવરાત્રીનું  ભવ્ય આયોજન કરાયુ હતું.

3/6

કેનેડામાં શાંતિમય માહોલ વચ્ચે ગુજરાતીઓએ ગરબે રમ્યાહ તા. આવનાર પેઢી પોતાનો ગુજરાતી વારસો જાળવે તે હેતુથી કેનેડાની ધરતીપર આ  ભવ્ય આયોજન કરાયું. 

4/6
5/6
6/6




Read More