PHOTOS

Flipkart પર સ્માર્ટ TVમાં 50% ઓફર, જોઈ લો કઈ બ્રાન્ડનુ કયું મોડલ મળી રહ્યુ છે સસ્તામાં...

જો તમે જૂનુ ટીવી બદલીને 50 ઈંચનું નવુ ટીવી ખરીદવાનું પ્લાન કરી કરી રહ્યા છો તો આ સૌથી સારી તક છે

...
Advertisement
1/5
Mi 4X
Mi 4X

લિસ્ટમાં પહેલુ નામ શાઓમીના Mi 4X ટીવીનું છે. આ એક  Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. એટલે કે આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 31,999 રૂપિયા છે. 

2/5
Kodak 4K Smart Android TV
Kodak 4K Smart Android TV

લિસ્ટમાં બીજુ નામ છે Kodak ની ટીવીનું. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે, જે 5000 થી વધુ એક અને ગેમના સપોર્ટની સાથે આવે છે. આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 28,999 રૂપિયા છે. 

3/5
Samsung 4K QLED Smart TV
Samsung 4K QLED Smart TV

સેમસંગની The Frame એક પ્રીમિયમ રેન્જ છે. આ સ્ક્રીન સાઈઝમાં Samsung The Frame પણ ઉપલબ્ધ છે. જોકે, તેની કિંમત સારી એવી છે. તે એક Ultra HD (4K) QLED Smart TV છે. સેમસંગનું આ ટીવી Tizen ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 74,999 રૂપિયા છે. 

4/5
Motorola Smart Android TV
Motorola Smart Android TV

Motorola ની ટીવી પણ આ લિસ્ટમા સામેલ છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. જે વાયરલેસ ગેમપેડની સાથે આવે છે. એટલે કે ગેમિંગના શોખીન માટે તે બહુ જ સારો વિકલ્પ છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 34,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે. 

5/5
Nokia Smart Android TV
Nokia Smart Android TV

આ સ્ક્રીન સાઈઝ અને પ્રાઈઝ રેન્જમાં નોકિયાનુ ટીવી પણ આવે છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 48W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 39,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે. 





Read More