PHOTOS

Sasta-Mehnga Updates: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણો

per Items: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્...

Advertisement
1/5

સરકારે અનેક ચીજો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે જેમાં મુખ્ય રીતે કેન્સરની દવાઓને રાહત આપી છે. જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ થયું. 

2/5
સોના-ચાંદીના ભાવ ઘટશે
સોના-ચાંદીના ભાવ ઘટશે

નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી  થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરીને હવે 6 ટકા કરી છે. ત્યારબાદ હવે સોના અને ચાંદીના ભાવ ઘટશે. આ ઉપરાંત લેધર અને ફૂટવિયર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. 

3/5
4/5
શું થશે મોંઘુ
શું થશે મોંઘુ

બીજી બાજુ ટેલિકોમ ઉપકરણો મોંઘા થશે કારણ કે તેના પર લાગનારી કસ્ટમ ડ્યુટીને 15 ટકા કરી દેવામાં આવી છે. 

5/5
શું થશે સસ્તું
શું થશે સસ્તું

સોનું અને ચાંદી, પ્લેટિનમ પર  કસ્ટમ ડ્યુટી ઘટી, કેન્સરની દવાઓ, મોબાઈલ-ચાર્જર, માછલીનું ભોજન, ચામડાની બનેલી વસ્તુઓ રસાયણ અને પેટ્રોકેમિકલ, પીવીસી ફ્લેક્સ  બેનર





Read More