PHOTOS

Ranbir Alia Wedding: આલિયાના મંગલસૂત્ર-કલીરામાં છુપાયેલો છે ખાસ નંબર, તમે નોટિસ કર્યુ?

ીર કપૂરના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. બંનેએ પરિવારના સભ્યો અને અંગત મિત્રો વચ્ચે 14 એપ્રિલે સપ્તપદીના સાત ફેરા લીધા. લગ્ન દરમિયાન આલિયાનો...

Advertisement
1/5
મંગલસૂત્રમાં દેખાઈ લકી નંબરની ઝલક
મંગલસૂત્રમાં દેખાઈ લકી નંબરની ઝલક

ડિઝાઈનર મંગલસૂત્રમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર દેખાતી હતી. પરંતુ જો તમે આ મંગલસૂત્રને ધ્યાનથી જોશો તો તેમાં તમને 8 નંબર જોવા મળશે. તમને જણાવી દઈએ કે 8 નંબર રણબીરનો લકી નંબર છે. 

2/5
આલિયા ભટ્ટનું મંગળસૂત્ર અને કલિરા
આલિયા ભટ્ટનું મંગળસૂત્ર અને કલિરા

મંગલસૂત્ર ઉપરાંત જો તમારી નજર કલિરા પર પડશે, તો તેમાં પણ તમને 8 નંબર જોવા મળશે.

3/5
સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા
સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા

લગ્ન માટે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે મશહૂર ડિઝાઈનર સબ્યાસાચીના આઉટફિટને પસંદ કર્યુ. આલિયા સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી.

4/5
હાથોમાં લગાવી મહેંદી અને ચૂડો પહેર્યો
હાથોમાં લગાવી મહેંદી અને ચૂડો પહેર્યો

પોતાના બ્રાઈડલ લૂકને કમ્પ્લીટ કરવા માટે આલિયા ભટ્ટે હાથમાં મહેંદી લગાવી અને ડિઝાઈનર ચૂડો પહેર્યો. 

5/5
હેર સ્ટાઈલનું ખાસ ધ્યાન રાખ્યું
હેર સ્ટાઈલનું ખાસ ધ્યાન રાખ્યું

આલિયાની હેર સ્ટાઈલ ચર્ચામાં રહી. તેણે વાળમાં બન લગાવીને તેમાં ગજરો નથી લગાવ્યો. પરંતુ વાળને ખુલા રાખ્યા, જે તેના લુક પર ચાર ચાંદ લગાવી દીધા.





Read More