PHOTOS

Hot Photos: કંગનાની સામે સાવ ફિક્કી પડી ગઈ અનન્યા પાંડે, છુટી ગયો પરસેવો!

ૈકમે ફેશન વીક પૂરજોશમાં ચાલી રહ્યું છે.બોલિવૂડની તમામ હિરોઈન ફેશન ડિઝાઇનર્સની એકથી વધુ ક્રિએશન રજૂ કરવા માટે ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતર...

Advertisement
1/7
કંગના રનૌત
કંગના રનૌત

કંગના રનૌત લેક્મે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર વરુણ ચક્કિલમની ચોલીમાં જોવા મળી.  

2/7
અનન્યા પાંડે
અનન્યા પાંડે

અભિનેત્રી અનન્યા પાંડે ફેશન ડિઝાઈનર શેન ફાલ્ગુનીના વન પીસ ડ્રેસમાં જોવા મળી.

3/7
 કંગનાનો લુક શાનદાર
 કંગનાનો લુક શાનદાર

સોશિયલ મીડિયા પર કંગના અને અનન્યાના લુકની સરખામણી થઈ રહી છે અને કંગનાના લુક પર  લોકો વધુ પ્રેમ વરસાવી રહ્યા છે.

4/7
ગળામાં નેકલેસ 
ગળામાં નેકલેસ 

કંગનાએ તેના ક્રિસ્ટલ વર્કના હળવા જાંબલી રંગની ચોલી સાથે ગળામાં ડાયમંડનો સુંદર હાર પહેર્યો..  

5/7
હાઈ હિલ્સ
હાઈ હિલ્સ

અનન્યા પાંડેએ પિંક શિમરી વન પીસમાં હાઈ હીલ્સ પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

6/7
કંગના સોશિયલ મીડિયામાં છવાઈ
કંગના સોશિયલ મીડિયામાં છવાઈ

અનન્યાની ઘણા ફોટા વાયરલ થયા છે. પરંતુ કંગનાનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો  છે.

7/7
કંગનાના કામણ સામે અનન્યા ફેઈલ
કંગનાના કામણ સામે અનન્યા ફેઈલ

કંગનાનો સેક્સી લૂક અને ફિગર જોઈને સૌ કોઈ તેનાથી આકર્ષાય છે.





Read More