PHOTOS

મતદારોએ ભાજપને આપી દિવાળી ગિફ્ટ, પેટાચૂંટણીમાં સર્વત્ર ભગવો લહેરાયો

, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બે...

Advertisement
1/4

સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. ત્યારે તેમના માટે આ જીત બહુ જ મહત્વની બની રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, અને ઢોલનગારાના તાલે જશ્ન મનાવી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ખુશીમાં સામેલ થવા પહોંચી ગયા હતા. તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા. 

2/4
3/4
4/4




Read More