PHOTOS

Bigg Boss ની કંટેસ્ટેંટએ ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર મચાવી બબાલ

શા સૂનાવાલા (Benafsha soonawalla) પોતાના બોલ્ડ ફોટોને લઇને ચર્ચામાં રહે છે. બેનાફ્શાએ તાજેતરમાં જ પોતાના ટોપલેસ ફોટો શ...

Advertisement
1/7
ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ
ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ

બેનાફ્શા સૂનાવાલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર બેનાફ્શા પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. 

2/7
બિગ બોસમાં જોવા મળી
બિગ બોસમાં જોવા મળી

બેનાફ્શા સૂનાવાલા સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં રહી ચૂકી છે.

3/7
બોયફ્રેન્ડ સાથે શેર કરે છે ફોટો
બોયફ્રેન્ડ સાથે શેર કરે છે ફોટો

બિગ બોસમાં બેનાફ્શા અને પ્રિયાંક શર્માની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ દરેકનું જીત જીત્યું. શોથી બહાર આવ્યા બાદ પણ આ જોડી ખૂબ ચર્ચામાં રહે છે. બેનાફ્શા પ્રિયાંકની સાથે  પોતાના રોમેન્ટિક ફોટો શેર કરતી રહે છે.

4/7
ન્યૂડ ફોટો શેર કરી મચાવી સનસની
ન્યૂડ ફોટો શેર કરી મચાવી સનસની

બેનાફ્શા સૂનાવાલાએ પોતાના ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. 

5/7
બિકિની ફોટો
બિકિની ફોટો

બેનાફ્શા સૂનાવાલા પોતાની બિકિની ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. બેનાફ્શાના સેક્સી ફિગર જોઇ તેના ફેન્સ દીવાના થઇ જાય છે.

6/7
બોલ્ડ ફોટો વાયરસ
બોલ્ડ ફોટો વાયરસ

બેનાફ્શા સૂનાવાલાની બોલ્ડ ફોટો મોટાભાગે જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પહેલાં પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી બિકિની અને બોલ્ડ ફોટો શેર કરી ચૂકી છે. 

7/7
છુપાવી રાખે છે સેક્સી ફિગરનું રાજ
છુપાવી રાખે છે સેક્સી ફિગરનું રાજ

બેનાફ્શા સૂનાવાલા પોતાની બિકિની, સેમી ન્યૂડ ફોટો શેર કરતી રહે છે પરંતુ ક્યારેક તે ફેન્સ સામે પોતાની સેક્સી ફિગરનું રહસ્ય ખોલતી નથી. 





Read More