PHOTOS

'Bigg Boss 13'ના ઘરના INSIDE PHOTOS થયા લિક, મહેલ કરતા પણ આલિશાન લાગે છે

ોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગબોસ 13 (Bigg Boss 13) શરૂ થવામાં હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. આ વખતે પહેલીવાર આ શોનો સેટ મુંબઈ (Mumb...

Advertisement
1/9
બિગબોસ 13
બિગબોસ 13

દર વર્ષની જેમ આ વખતે પણ સેટ આલિશાન છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે.

2/9
લીલોતરીભર્યો ગાર્ડન એરિયા
લીલોતરીભર્યો ગાર્ડન એરિયા

ગાર્ડન એરિયાને એકદમ લીલુછમ બનાવાયું છે. જેથી ઘરવાળાઓને કોઈ પ્રકારની તકલીફોનો સામનો કરવો ન પડે. અહીં બિગબોસનો મોટો લોગો પણ નજર આવી રહ્યો છે.

3/9
લિવિંગ રૂમ
લિવિંગ રૂમ

લિવિંગ રૂમ એકદમ કલરફુલ બનાવવામાં આવ્યો છે. પર્પલ કલરના સોફા એકદમ ક્લાસી લાગે છે. આ રૂમમાં મોટાભાગે પિંક કલરનો વધુ વપરાશ કરાયો છે. 

4/9
શાહી બેડરૂમ
શાહી બેડરૂમ

ઘરના બેડરૂમમાં 14 લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. જેમાં એક મખમલી સોફો પણ મૂકવામાં આવ્યો છે. 

5/9
રંગબેરંગી ડાઈનિંગ એરિયા
રંગબેરંગી ડાઈનિંગ એરિયા

આ વખતે ડાઈનિંગ એરિયાને વધુ કલરફુલ બનાવાયું છે. કારણ કે, આ જ એરિયામાં સૌથી વધુ ગોસિપ થાય છે. અને તેના પર વધુ ફોકસ રહે છે.

6/9
રોયલ કિચન
રોયલ કિચન

કિચન દર વખતની સરખામણીમાં વધુ રોયલ લાગે છે. જેને જોઈને જ ત્યાં વધુ સમય રહેવાનું મન થઈ જાય. 

7/9
કન્ફેશન રૂમ
કન્ફેશન રૂમ

આ વખતે કન્ફેશન રૂમ એક મોટા રૂમ જેવો હશે. જેમાં બિગબોસનો આંખનો લોગોના અરીસા લગાવાયા છે.

8/9
ઘરનું વોશરૂમ
ઘરનું વોશરૂમ

Bigg Boss 13નું વોશરૂમ બહુ જ ખાસ બનાવાયું છે. અહીં બેસવાની જગ્યાએ પેરાશૂટ બનેલું છે. 

9/9
શતરંજ કી ચાલ
શતરંજ કી ચાલ

બિગબોસના નવા ઘરમાં જગ્યા જગ્યાએ શતરંજના મહોરા નજર આવી રહ્યાં છે. જે આ ગેમની દરેક ચાલને પળપળે યાદ કરાવે તેવા છે. (ફોટો સાભાર : Twitter@Thekhabri)





Read More