PHOTOS

Yoga for Stress Relief: મેન્ટલ સ્ટ્રેસથી મુક્ત થઈ રહેવા લાગશો ખુશ, ડેલી રુટીનમાં સામેલ કરો આ 5 યોગાસન

:આજની દોડધામ ભરેલી લાઈફ સ્ટાઈલમાં મેન્ટલ સ્ટ્રેસ સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને સ્ત્રીઓને વધારે મેન્ટલ સ્ટ્રેટ નો સામનો કરે ...

Advertisement
1/6
અનુલોમ વિલોમ
અનુલોમ વિલોમ

આ પ્રાણાયામ શ્વાસ ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને સાથે જ મનને શાંત કરે છે જેના કારણે તણાવ દૂર થાય છે. આ યોગને રોજ કરવાથી સ્ટ્રેસ રિલીઝ થાય છે.

2/6
ભુજંગાસન
ભુજંગાસન

આ આસન કરવાથી પીઠ અને ખભાનો થાક દૂર થાય છે અને સાથે જ માનસિક શાંતિ મળે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

3/6
બાલાસન
બાલાસન

આ આસનને કરવાથી મને શાંત થાય છે અને સાથે જ શરીરનો થાક પણ દૂર થાય છે. જે લોકોને મન અશાંત રહેતું હોય તેમણે રોજ આ આસન કરવું જોઈએ.

4/6
વૃક્ષાસન
વૃક્ષાસન

આ આસન કરવાથી એકાગ્રતા અને બેલેન્સ વધે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મેન્ટલ પીસનો અનુભવ થાય છે.

5/6
શવાસન
શવાસન

આ આસન શરીરની સાથે મનને પણ શાંત કરે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

6/6




Read More