PHOTOS

Bahubali Maa Sivagami: 'બાહુબલી'ની માતા શિવગામીની લગ્ન પહેલાં હતી પ્રેગ્નન્ટ, પરીણિત વ્યક્તિ સાથે હતું અફેર!

Wedding: ફિલ્મ 'બાહુબલી'માં શિવગામીની ભૂમિકા ભજવનાર 'બાહુબલી'ની માતા રામ્યા કૃષ્ણને (Ramya Krishnan)ફિલ્મમાં તેના પાત્રની માટે જાન ફૂં...

Advertisement
1/5
ત્રણ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં રાજ
 ત્રણ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં રાજ

'બાહુબલી'ની માતા રામ્યા કૃષ્ણન લગભગ 3 દાયકાથી સિનેમામાં કામ કરી રહી છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે ફિલ્મ 'બાહુબલી' માટે  જાણીતી બની હતી. આ ફિલ્મ પહેલાં પણ રામ્યાના સંબંધો સાથે ઘણા વિવાદો જોડાયેલા છે.  

2/5
રવિકુમાર સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું
 રવિકુમાર સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું

રામ્યાએ ફિલ્મ ડિરેક્ટર કેએસ રવિકુમાર સાથે ઘણી ફિલ્મોમાં બેક ટુ બેક કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મોમાં રવિકુમાર સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. એકબીજાને ડેટ કરવાનું પણ શરૂ કર્યું. ખાસ વાત એ છે કે રવિકુમાર પહેલાંથી જ પરિણીત હતા.

3/5
ડિરેક્ટર પરિણીત હતા
 ડિરેક્ટર પરિણીત હતા

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે પરિણીત નિર્દેશકના પ્રેમમાં એટલી ઊંડી હતી કે તે લગ્ન વિના જ ગર્ભવતી થઈ ગઈ હતી.

4/5
ગર્ભપાતના સમાચાર
 ગર્ભપાતના સમાચાર

આ અહેવાલોને કારણે રવિકુમાર અને તેની પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેમાંથી કોઈને બાળક જોઈતું ન હતું. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીએ ગર્ભપાત માટે લગભગ 75 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, જ્યારે બંનેને રિલેશનશિપ અને એબોર્શનના મામલે પૂછપરછ કરવામાં આવી તો તેમણે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.  

5/5
આની સાથે લગ્ન કર્યા
આની સાથે લગ્ન કર્યા

આ પછી રામ્યાએ 2003માં ફિલ્મ મેકર કૃષ્ણા વાપ્સી સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર છે જેનું નામ ઋત્વિક છે.





Read More