PHOTOS

બાગેશ્વર મહારાજ પીવે છે આવી ચા, તમે પણ જાણો બનાવવાની અનોખી રીત

રી ખુબ ચર્ચામાં રહે છે. બાબા લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેને અનેક લોકો ફોલો કરે છે. આ સાથે બાબાના દરબારમાં લાખોની ભ...

Advertisement
1/5
ચાના દીવાના બાબા બાગેશ્વર
ચાના દીવાના બાબા બાગેશ્વર

બાબા બાગેશ્વર ચા પીવાના મોટા શોખીન છે. તેમને આદુવાળી ચા ખુબ પસંદ છે, તે ગમે ત્યારે ચા પીવા તૈયાર રહે છે. જાણો બાબાને ભાવતી ચા કઈ રીતે બનાવશો. 

 

2/5
ચા બનાવવાનો સામાન
ચા બનાવવાનો સામાન

બાબાની પસંદગીની ચા બનાવવા માટે તમારે 2 કપ દૂધ, 1 ચમચી ખાંડ, 1 કપ પાણી, 1 નાનો આદુનો ટુકડો, 1 ચમચી ચાની પત્તી હોવી જોઈએ. ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો અને તેમાં પાણી ઉમેરીને બરાબર ઉકાળો.

3/5
આદુની મજા
આદુની મજા

તો જ્યારે પાણી સારી રીતે ગરમ થઈ જાય, તો તેમાં આદુને ખસીને પાણીમાં નાખો. આદુને પાણીમાં સારી રીતે મિક્સ થવા દો, જ્યાં સુધી પાણીનો કલર પીળો ન થઈ જાય. 

 

4/5
ચા અને ખાંડ
ચા અને ખાંડ

ત્યારબાદ આદુવાળા પાણીમાં ચા અને ખાંડ નાખો. તેને બે મિનિટ સુધી ગેસ પર ઉકાળો. 

 

5/5
ગરમાગરમ ચા
ગરમાગરમ ચા

ત્યારબાદ તેમાં દૂધ નાખો અને ચમચીથી હલાવી ચા સારી રીતે પકાવી લો. ત્યારબાદ ગરમાગરમ ચાની મજા માણો. બાબા બાગેશ્વરને આ પ્રકારની ચા ખુબ પસંદ છે. 

 





Read More