PHOTOS

Baba Vanga: બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો 2024ના 8 મહિનામાં જોવા મળશે તબાહી, આવનારા દિવસોમાં શું થશે?

ુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ કહેલી વાતો પર દુનિયા વિશ્વાસ કરે છે. તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. વર્ષ 2024 માટે પણ તેમણે ઘણી ...

Advertisement
1/6

બાબા વેંગાએ 9/11 અને કોવિડ-19 મહામારીની ભવિષ્યવાણી કરી હતી. આ બંને ભયાનક ભવિષ્યવાણી સાચી પડી હતી.

2/6

બાબા વેંગાનું 27 વર્ષ પહેલા 1996માં 85 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીની ચર્ચા આજે પણ થતી રહે છે.

3/6

બાબા વેંગાએ 2024ને ઘણી કાળી ઘટનાઓનું વર્ષ ગણાવ્યું હતું. જેમાં યુરોપમાં આતંકવાદી હુમલા, મોટા આર્થિક સંકટ અને જૈવિક હુમલા, સાથે વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ પણ સામેલ છે.

4/6

સ્કાઈ હિસ્ટ્રી અનુસાર આશાની કિરણવાળી એક ભવિષ્યવાણી, ચિકિત્સા ક્ષેત્રમાં પ્રગતિમાં વૃદ્ધિ થઈ છે- પરંતુ બાબા વેંગાની પાછલી કેટલી ભવિષ્યવાણી સાચી પડી છે?

5/6

બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે 2022માં વધતા તાપમાનને કારણે મોટા શહેરોમાં દુષ્કાળનો સામનો કરવો પડશે, જે સાચું પડ્યું. 

6/6

9/11 હુમલો, કોવિડ-19નો પ્રકોપ, ઈન્દિરા ગાંધીની હત્યા, ઓબામા અને ટ્રમ્પના ઉદય વિશે બાબા વેંગાની આગાહીઓ સાચી પડી છે. બાબા વેંગાએ પોતાના મોતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે 11 ઓગસ્ટ 1996ના 85 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થઈ જશે.





Read More