PHOTOS

Ayurvedic remedies: ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ

આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આ એક મેન્ટલ હેલ્થ સ્થિતિ છે. જે દુખ, ચિંતા અને નિરાશાની ભાવનાઓનું કારણ બને છે. ડિપ્રેશનના ઘણા કારણ હ...

Advertisement
1/6
અશ્વગંધા
અશ્વગંધા

અશ્વગંધા એક એવી જડીબુટ્ટી છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. તે મૂડ સુધારવા અને ઉર્જા સ્તર વધારવામાં પણ મદદ કરી શકે છે.

2/6
બ્રાહ્મી
બ્રાહ્મી

બ્રાહ્મી એક જડીબુટ્ટી છે જે મગજને શાંત કરવા અને એકાગ્રતામાં સુધારો કરવામાં મદદ કરે છે. આ ચિંતા અને અનિદ્રાને ઓછી કરવામાં મદદ કરે છે. 

3/6
શતાવરી
શતાવરી

શતાવરી તંત્રિકા તંત્રને મજબૂત કરવામાં અને એનર્જીના લેવલને વધારવામાં મદદ કરે છે. આ મૂડને સારો બનાવવામાં અને ચિંતાને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

4/6
તુલસી
તુલસી

આ એક જડીબુટ્ટી છે જે તણાવ અને ચિંતાને ઘટાડવામાં મદદ કરે છે. આ મૂડને સારો બનાવવામાં અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. 

5/6
જટામાંસી
જટામાંસી

આ એક જડીબુટ્ટી છે જે મગજને શાંત કરે છે અને અનિદ્રાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે. 

6/6

આ જડીબુટ્ટીઓનો ઉપયોગ, ચા, કેપ્સૂલ અથવા પાવડરના રૂપમાં કરવામાં આવી શકે છે. આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટર અથવા આર્યુવેદિક ચિકિત્સકની સલાહ લેવી જરૂરી.