PHOTOS

ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ન ખાવી આ 5 વસ્તુઓ, તુરંત વધારે છે બ્લડ સુગર લેવલ

ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાપીવાની ટેવનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આહારશૈલી સારી ન હોય તો બ્લડ શુગર લેવલ ઝડપથી વધે...

Advertisement
1/5
તળેલી વસ્તુઓ
તળેલી વસ્તુઓ

ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં તળેલા ખોરાકનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર ઝડપથી વધે છે.

2/5
રેડીમેડ જ્યુસ
રેડીમેડ જ્યુસ

સવારે પેકેટ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. તેમાં ફાઈબરનો અભાવ હોય છે અને તે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરે છે.

3/5
મેંદો
મેંદો

સવારે મેંદાનો લોટ પણ ન ખાવો જોઈએ. તે પેટમાં જમા થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે.

4/5
ચા કોફી
ચા કોફી

ઘણા લોકો સવારે ચા અને કોફી પીવાનું પસંદ કરે છે, પરંતુ તમારે સવારે તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.

5/5
મીઠાઈ
મીઠાઈ

તમારે મીઠી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ તેનાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. તેને ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે.





Read More