PHOTOS

PHOTOS: બાલિકા વધુની 'આનંદી' આ હેન્ડસમ યુવકને કરે છે ડેટ, નામ જાણીને ચોંકી જશો

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાના અને મિલિન્દ ચાંદવાનીના સંબંધને ઓફિશિયલ કર્યો છે. 

...
Advertisement
1/5
મિલિન્દ ચાંદવાનીને કરે છે ડેટ
મિલિન્દ ચાંદવાનીને કરે છે ડેટ

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાના અને મિલિન્દ ચાંદવાનીના સંબંધને ઓફિશિયલ કર્યો છે. 

2/5
લાંબી પોસ્ટ શેર કરી
લાંબી પોસ્ટ શેર કરી

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં જણાવ્યું છે કે મને મારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે. મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. આ દયાળુ વ્યક્તિ મારો છે અને હું હંમેશા માટે તેની છું. આપણે બધા એક એવો પાર્ટનર ઈચ્છીએ છીએ તે આપણને સમજે, વિશ્વાસ કરે, પ્રેરણા આપે, કેર કરે. 

3/5
સપના જેવો
સપના જેવો

પરંતુ આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે આવો પાર્ટનર મળવો મુશ્કેલ છે. મારા માટે પણ આ સપના જેવું લાગે છે પરંતુ તે સાચું છે. 

4/5
મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું નામ
મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું નામ

મિલિન્દ પહેલા અવિકાનું નામ તેના કોસ્ટાર મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું. પરંતુ મનીષે લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા. 

5/5
અવિકાએ ઉતાર્યુ 13 કિલો વજન
અવિકાએ ઉતાર્યુ 13 કિલો વજન

અત્રે જણાવવાનું કે અવિકાએ લગભઘ 13 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે અને ત્યારબાદથી તે ખુબ ચર્ચામાં છે. 





Read More