PHOTOS

સૌથી સસ્તામાં, સૌથી સારા માઈલેજવાળી, સૌથી સ્ટાઈલીશ છે આ 5 બાઈક! જોતા રહેશે લોકો

િયન હોય કે યુવા નોકરિયાત મોટે ભાગે યુવકો બાઈક લઈને જ ફરતા હોય છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમની પાસે સ્ટાઈલિશ બાઈક હોય તેઓ સ્ટાઈલિશ બાઈક...

Advertisement
1/5
Bajaj Pulsar N160
Bajaj Pulsar N160

પરફોર્મન્સની સાથે, બજાજ પલ્સર N160 પણ 51.6 કિમી પ્રતિ લિટર (ARAI-રેટેડ)ની માઈલેજ આપે છે. Pulsar N160ની કિંમત 1.33 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.  

2/5
Bajaj Pulsar N150
Bajaj Pulsar N150

Pulsar N150 તેના મોટા અને વધુ શક્તિશાળી મોડલ Pulsar N160 કરતાં ઓછી માઇલેજ આપે છે. નવી પેઢીની 150cc પલ્સર 47kmpl ની માઇલેજ (દાવો) આપે છે.

3/5
TVS Apache RTR 160
TVS Apache RTR 160

TVS Apache RTR 160માં 159.7cc એર-કૂલ્ડ એન્જિન છે, જે 15.82bhp અને 13.85Nmનો પાવર આઉટપુટ કરે છે. TVS દાવો કરે છે કે Apache RTR 160 60kmpl ની માઈલેજ મેળવી શકે છે.

4/5
Honda SP160
Honda SP160

Honda SP160/Unicorn: Honda હાલમાં 150-160cc સેગમેન્ટમાં યુનિકોર્ન અને SP160 વેચે છે. બંને મોડલ સમાન 162.7cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન સાથે આવે છે. આ એન્જિન યુનિકોર્નમાં 60kmpl માઈલેજ આપી શકે છે જ્યારે SP160માં 65kmpl માઈલેજ (દાવો કરેલો) છે.

5/5
Hero Xtreme 160R
Hero Xtreme 160R

Hero Xtreme 160R 160cc, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 8,500rpm પર 15bhp અને 6,500rpm પર 14Nm જનરેટ કરે છે. તે 49 kmpl ની માઈલેજ (દાવો) આપે છે.