PHOTOS

શરમસંકોચ છોડીને દુબઈમાં અનન્યાની મસ્તી, PICS વાયરલ

ખાસ સ્થાન મેળવનાર અનન્યા પાંડે (Ananya Pandey) બધાની ફેવરિટ બની ગઈ છે. બહુ નાની વયે ફિલ્મમેકર કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવૂડમા...

Advertisement
1/5

અનન્યા પોતાના મિત્રનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા દુબઈ ગઈ છે. 

2/5

અનન્યા દુબઈથી પોતાની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી રહી છે. 

3/5

અનન્યાની આ તસવીર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. 

4/5

તસવીર જોઈને લાગે છે કે અનન્યાએ દુબઈમાં બહુ મસ્તી કરી છે. 

5/5

હાલમાં અનન્યા ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર તેમજ કાર્તિક આર્યન મહત્વના રોલમાં હતા. 





Read More