PHOTOS

Amir Khan New Look: Ex Wife સાથે આમિરની આ તસવીરો થઈ વાયરલ, શેની કરી રહ્યો છે પૂજા?

ડિયા પર આમિર ખાનની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં આમિર ખાન પોતાની પૂ...

Advertisement
1/5

આ તસવીરોમાં આમિર અને કિરણ બન્ને દેખાઈ રહ્યાં છે એક સાથે.

2/5

આમિર ખાન પ્રોડક્શન હાઉસની ઓફિસમાં પૂર્વ પત્ની કિરણ રાવ સાથે આમિર ખાન કરી રહ્યાં છે પૂજાપાઠ.

3/5

 'લાલ સિંહ ચઢ્ઢા'ના ડિરેક્ટર અદ્વૈત ચંદને પૂજાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં આમિર કલશની પૂજા કરી રહ્યો છે. 

4/5

અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે પ્રોડક્શનની ઓફિસમાં આ પૂજા શા માટે રાખવામાં આવી હતી. આમિરની વાત કરીએ તો તેણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે કહ્યું છે કે હવે તે દોઢ વર્ષ પછી એક્ટિંગમાં પરત ફરશે. 

5/5

જોકે, બ્રેક દરમિયાન આમિર ખાન નિર્માતા તરીકે સંપૂર્ણ રીતે સક્રિય રહેશે. જેમાં પૂર્વ પત્ની કિરણ રાવ સતત સંપર્કમાં રહેશે.





Read More